INTERNATIONAL JOURNAL OF NOVEL RESEARCH AND DEVELOPMENT International Peer Reviewed & Refereed Journals, Open Access Journal ISSN Approved Journal No: 2456-4184 | Impact factor: 8.76 | ESTD Year: 2016
Scholarly open access journals, Peer-reviewed, and Refereed Journals, Impact factor 8.76 (Calculate by google scholar and Semantic Scholar | AI-Powered Research Tool) , Multidisciplinary, Monthly, Indexing in all major database & Metadata, Citation Generator, Digital Object Identifier(DOI)
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License
Published Paper Details
Paper Title:
An Epistemological and Axiological Study of the Karmasanyasa Yoga, Adhyatama Yoga, Gyan Vigyan Yoga, Rajvidya Yoga, Bhakti Yoga and Mokshasanyasa Yoga of the Srimad Bhagvad Gita
સમગ્ર વિશ્વ ભૌતિક સમૃદ્ધિ પાછળ સુખની આશાએ દોડી રહ્યું છે. માનવીનું લક્ષ્ય માત્ર ‘ખાઓ, પીઓ અને મોજ કરો’ જેવું સામાન્ય બની ગયું છે. સઘળા સજીવોમાં અને જડ પદાર્થોમાં પણ રહેલાં ચેતનરૂપ તત્ત્વનું જ્ઞાન મેળવવાના માનવીના પ્રયાસોનો સદીઓથી અંત આવ્યો નથી. માનવીની આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઝંખનાના ફળસ્વરૂપે તત્ત્વજ્ઞાન શાખાનો આવિર્ભાવ થયો હશે, જે માનવી માટે પરમ તત્ત્વનું જ્ઞાન મેળવવામાં ભોમિયો બને છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનની સમજ શિક્ષણક્ષેત્રોમાં ઉપકારક નીવડી શકે તેમ છે. શિક્ષણથી સમાજ સાચા જ્ઞાન અભિમુખ બને તે હેતુથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના નિર્દેશિત જ્ઞાનનું અહીં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જે માટે કર્મસંન્યાસ યોગ, અધ્યાત્મયોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, રાજવિદ્યાયોગ, ભક્તિયોગ અને મોક્ષસંન્યાસ યોગના કુલ 238 શ્લોકોમાંથી 66 જ્ઞાનમીમાંસાના શ્લોકોનો વિષયવસ્તુમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના ગહન અભ્યાસ કરતા ફલિત થાય છે કે જ્ઞાન મનુષ્યલોક તથા પરલોક બંનેમાં કલ્યાણકારી છે. સાત્ત્વિક જ્ઞાન એ અભેદ આત્માનું પ્રત્યક્ષ અને સાચું દર્શન કરાવે છે. આ ઉપરાંત શિક્ષણ પ્રણાલીમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનો સમાવેશ કરવામાં આવે તો આ પ્રકારના શિક્ષણ દ્રારા માનવસમાજને ઉત્તમ નાગરીકોની ભેટ મળી રહેશે એ બાબત નિ:શંક છે.
"An Epistemological and Axiological Study of the Karmasanyasa Yoga, Adhyatama Yoga, Gyan Vigyan Yoga, Rajvidya Yoga, Bhakti Yoga and Mokshasanyasa Yoga of the Srimad Bhagvad Gita", International Journal of Novel Research and Development (www.ijnrd.org), ISSN:2456-4184, Vol.7, Issue 4, page no.965-967, April-2022, Available :http://www.ijnrd.org/papers/IJNRD2204119.pdf
Downloads:
000118745
ISSN:
2456-4184 | IMPACT FACTOR: 8.76 Calculated By Google Scholar| ESTD YEAR: 2016
An International Scholarly Open Access Journal, Peer-Reviewed, Refereed Journal Impact Factor 8.76 Calculate by Google Scholar and Semantic Scholar | AI-Powered Research Tool, Multidisciplinary, Monthly, Multilanguage Journal Indexing in All Major Database & Metadata, Citation Generator
Facebook Twitter Instagram LinkedIn