INTERNATIONAL JOURNAL OF NOVEL RESEARCH AND DEVELOPMENT International Peer Reviewed & Refereed Journals, Open Access Journal ISSN Approved Journal No: 2456-4184 | Impact factor: 8.76 | ESTD Year: 2016
Scholarly open access journals, Peer-reviewed, and Refereed Journals, Impact factor 8.76 (Calculate by google scholar and Semantic Scholar | AI-Powered Research Tool) , Multidisciplinary, Monthly, Indexing in all major database & Metadata, Citation Generator, Digital Object Identifier(DOI)
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License
Published Paper Details
Paper Title:
The subject of Bachelor of Education, 'Metaphysical and Sociological Foundations of Education' focuses on the educational achievement of various subjects
શિક્ષણના સ્નાતક અભ્યાસક્રમમાં વાણિજ્ય વિનયન અને વિજ્ઞાન વિદ્યા શાખા ઉપરાંત અલગ અલગ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા હોય છે આ વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયોમાં સ્નાતક અથવા અનુસ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શિક્ષણ સ્નાતકના (બી.એડના) અભ્યાસક્રમમાં જોડાય છે. આ વિદ્યાર્થીઓએ શિક્ષણ સ્નાતકના અભ્યાસક્રમમાં કેટલાક ફરજિયાત (core subjects) વિષયોનો અભ્યાસ કરે છે આ ફરજિયાત વિષયો પૈકી ‘શિક્ષણનો તાત્વિક અને સમાજશાસ્ત્રીય આધાર ’ વિષયની શૈક્ષણિક સિદ્ધિ ઉપર તેમની મૂળ સ્નાતકની પદવીના અભ્યાસની કેવી અસર થાય છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
પ્રસ્તુત સંશોધનમાં ‘નામાના મૂળતત્વો વિષયવસ્તુ’, ‘ભૂગોળ વિષયવસ્તુ’, ‘ગુજરાતી વિષયવસ્તુ’, ‘ઈતિહાસ વિષયવસ્તુ’, ‘ગણિત વિષયવસ્તુ’ અને ‘સંસ્કૃત વિષયવસ્તુ’નો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત સંશોધનમાં દરેક વિષયવસ્તુના વિદ્યાર્થીઓની ‘શિક્ષણનો તાત્વિક અને સમાજશાસ્ત્રીય આધાર ’વિષયની શૈક્ષણિક સિદ્ધિ નો તફાવત તપાસવામાં આવેલ હતી.
Keywords:
શિક્ષણ સ્નાતકના વિષય ‘શિક્ષણનો તાત્વિક અને સમાજશાસ્ત્રીય આધાર ’વિષયની શૈક્ષણિક સિદ્ધિ પર વિવિધ વિષય વસ્તુની અસર
Cite Article:
"The subject of Bachelor of Education, 'Metaphysical and Sociological Foundations of Education' focuses on the educational achievement of various subjects", International Journal of Novel Research and Development (www.ijnrd.org), ISSN:2456-4184, Vol.7, Issue 7, page no.1625-1632, July-2022, Available :http://www.ijnrd.org/papers/IJNRD2207178.pdf
Downloads:
000118760
ISSN:
2456-4184 | IMPACT FACTOR: 8.76 Calculated By Google Scholar| ESTD YEAR: 2016
An International Scholarly Open Access Journal, Peer-Reviewed, Refereed Journal Impact Factor 8.76 Calculate by Google Scholar and Semantic Scholar | AI-Powered Research Tool, Multidisciplinary, Monthly, Multilanguage Journal Indexing in All Major Database & Metadata, Citation Generator
Facebook Twitter Instagram LinkedIn