INTERNATIONAL JOURNAL OF NOVEL RESEARCH AND DEVELOPMENT International Peer Reviewed & Refereed Journals, Open Access Journal ISSN Approved Journal No: 2456-4184 | Impact factor: 8.76 | ESTD Year: 2016
Scholarly open access journals, Peer-reviewed, and Refereed Journals, Impact factor 8.76 (Calculate by google scholar and Semantic Scholar | AI-Powered Research Tool) , Multidisciplinary, Monthly, Indexing in all major database & Metadata, Citation Generator, Digital Object Identifier(DOI)
પ્રસ્તુત અભ્યાસમાં કસોટીના કલમ પૃથકરણ માટે 1940 વિદ્યાર્થીઓને કસોટી આપવામાં આવી હતી કસોટીમાં 100 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ કસોટીના ત્રણ વિભાગો હતા આ કસોટી 100 ગુણની હતી આ કસોટીના પ્રશ્નનો સાચો જવાબ આપનારને 1 ગુણ તથા ખોટો જવાબ આપનારને શૂન્ય (0)ગુણ આપવામાં આવ્યા હતા પાત્રો કોઈ પ્રશ્નનો જવાબ ન આપે તો પણ તેને પ્રતિચાર આપેલ છે તેમ ગણવામાં આવ્યું હતું. આપેલ દરેક પ્રશ્નોનું સરળતાથી મૂલ્ય અને વિકર્ષકોની અસરકારકતા શોધવામાં આવી હતી
સરળતા મૂલ્યના આધારે 18 અસ્વીકૃત બને તેવા હતા આ જ રીતે કુલ 25 પ્રશ્નો યોગ્ય જણાયા હતા ભેદ પરખ મૂલ્યના આધારે 29 પ્રશ્નો બને તેવા હતા વિકર્ષકોની અસરકારકતા ચકાસતા કુલ 19 પ્રશ્નોના એક વિકલ્પો તથા 6 પ્રશ્નોના બે વિકલ્પ તથા ત્રણ પ્રશ્નોના ત્રણેય વિકલ્પ નબળા જણાયા હતા. સમગ્ર પ્રશ્નપત્રના ત્રણ વિભાગમાંથી વિભાગ-Cના પ્રશ્નોની રચના યોગ્ય થઈ હતી તેવું જોવા મળ્યું હતું
Keywords:
કસોટીનું કલમ પૃથક્કરણ
Cite Article:
"Clause analysis of the test", International Journal of Novel Research and Development (www.ijnrd.org), ISSN:2456-4184, Vol.6, Issue 3, page no.22-25, March-2021, Available :http://www.ijnrd.org/papers/IJNRD2103003.pdf
Downloads:
000118758
ISSN:
2456-4184 | IMPACT FACTOR: 8.76 Calculated By Google Scholar| ESTD YEAR: 2016
An International Scholarly Open Access Journal, Peer-Reviewed, Refereed Journal Impact Factor 8.76 Calculate by Google Scholar and Semantic Scholar | AI-Powered Research Tool, Multidisciplinary, Monthly, Multilanguage Journal Indexing in All Major Database & Metadata, Citation Generator
Facebook Twitter Instagram LinkedIn